તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંભોઇ |હિંમતનગર તાલુકાના અડપોદરાની એન.ડી.શાહ હાઇસ્કુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તાજેતરમાં યોજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંભોઇ |હિંમતનગર તાલુકાના અડપોદરાની એન.ડી.શાહ હાઇસ્કુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંભોઇ |હિંમતનગર તાલુકાના અડપોદરાની એન.ડી.શાહ હાઇસ્કુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જે અંતર્ગત શાળાની આસપાસ જાંબુ, સિસમ, લીમંડા, કણજ વગેરે સહિત 150 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ હતું. પ્રસંગે શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનો તેમજ શિક્ષકગણે વૃક્ષોનું જતન કરવા શપથ લીધા હતા. પ્રસંગે શાળાના આચાર્ય કે.સી.મકવાણા, વિજયભાઇ પટેલ સહિત શિક્ષકોએ વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માર્ગદર્શન આપી વૃક્ષોનું મહત્વ સમજાવ્યુ હતું. તસ્વીર - નટવર પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો