તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગરમાં બાઇક પરથી પડી જતા યુવાનનું કરૂણ મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાં બાઇક પરથી પડી જતા યુવાનનું કરૂણ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરનાહડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં આવેલ કસ્બા રોડ પર થઇને બાઇક પર જઇ રહેલ ઓમપ્રકાશ ગાંડાલાલ ભાંભી રવિવારે બપોર બાદ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે તેમની પાછળ બેઠેલ રમેશચંદ્ર ધામીરામ પંચાલ અચાનક બાઇક પરથી પડી જતા ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતું. જે અંગે ઓમપ્રકાશ ગાંડાલાલ ભાંભીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો