તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગર | ઇડરતાલુકાના છાપી ખાતે આવેલ વાડીનાથ મહાદેવ આશ્રમમાં તા.19

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર | ઇડરતાલુકાના છાપી ખાતે આવેલ વાડીનાથ મહાદેવ આશ્રમમાં તા.19

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | ઇડરતાલુકાના છાપી ખાતે આવેલ વાડીનાથ મહાદેવ આશ્રમમાં તા.19 જુલાઇના રોજ ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત ગુરૂ માળા અને દિક્ષા ધારણ, ગુરૂ પૂજન અને મહાઆરતી યોજાશે. જે પ્રસંગે બેચરભાઇ રેવાભાઇ પટેલ પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયુ છે એમ મહંત જશોદાપુરી માતાજીએ એક યાદીમાં જણાવ્યુ છે.

છાપી આશ્રમમાં ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો