• Gujarati News
  • National
  • હિંમતનગર |સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલના આદેશ તથા શહેર પ્રમુખ

હિંમતનગર |સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલના આદેશ તથા શહેર પ્રમુખ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલના આદેશ તથા શહેર પ્રમુખ અનિરૂધ્ધભાઇ સોરઠીયાની ભલામણથી હિંમતનગર શહેર ભાજપ સંગઠનમાં શહેર કાર્યાલય મંત્રી તરીકે નગરપાલિકાના પૂર્વ સદસ્ય તથા સીટી બસ ચેરમેન રાહુલભાઇ.આર.ભટ્ટની કાર્યાલય મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત શહેરની અનેક સામાજિક સંગઠન સાથે જોડાયેલ રાહુલભાઇ.આર.ભટ્ટની વરણીથી કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી છે.

હિંમતનગર શહેર કાર્યાલય મંત્રી તરીકે વરણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...