તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રાંતિજ |સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પ્રાંતિજના ચંચળબાનગર પાસે હિંમતનગર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ |સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પ્રાંતિજના ચંચળબાનગર પાસે હિંમતનગર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ |સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પ્રાંતિજના ચંચળબાનગર પાસે હિંમતનગર થી અમદાવાદ તરફ જતી જીપ સામે અચાનક ગાય આવી જતા જીપે ગાયને ટક્કર મારી ડિવાઇડર સાથે ટકરાઇ હતી જ્યારે ગાયનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે જીપમાં સવાર મુંબઇના જૈન સમાજના સભ્યોનો આબાદ બચાવ થયો હતો.

પ્રાંતિજ નજીક જીપ ગાય સાથે ટકરાતા ગાયનું કરૂણ મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો