તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગર |હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને વિશ્વ મંગલમ કે.મંડળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર |હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને વિશ્વ મંગલમ કે.મંડળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને વિશ્વ મંગલમ કે.મંડળ હિંમતનગર સંચાલિત મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરીમાં એન.એસ.એસ. અને સપ્તધારાના ઉપક્રમે સ્વયં શિક્ષક દિન યોજાયો હતો. જેમાં કોલેજની 45 વિદ્યાર્થીનીઓએ ભાગ લઇ સેવક, ચોકીદાર, કલાર્ક, લાયબ્રેરીયન, પ્રોફેસર, પ્રિન્સીપાલ વગેરેની જવાબદારી અદા કરતા એક દિવસ માટે સમગ્ર કોલેજનું સંચાલન કર્યુ હતું.

મહિલા આર્ટસ કોલેજમાં સ્વયં શિક્ષક દિન યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો