તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગર |સમર્થ ગૃપ ઓફ કોલેજીસના ડિગ્રી એન્જીનીયરીંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર |સમર્થ ગૃપ ઓફ કોલેજીસના ડિગ્રી એન્જીનીયરીંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર |સમર્થ ગૃપ ઓફ કોલેજીસના ડિગ્રી એન્જીનીયરીંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિલેજ વિઝીટનું આયોજન કરાયુ હતું. જેમાં વિલેજ તરીકે તલોદ તાલુકાના પુંસરી ગામની પસંદગી કરવામાં આવી હતી. ગામડાઓ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે અને તે દ્વારા ગામનો સર્વાંગી વિકાસ કઇ રીતે થાય છે તે ગ્રામ પંચાયતમાં જોવા મળે છે. ગામના સરપંચ હિંમાશુ પટેલે ગ્રામ પંચાયતની સંપૂર્ણ માહિતી આપી હતી.

સમર્થ કોલેજના વિદ્યાર્થીઓએ પુંસરી ગામની મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો