તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગરમાં જ્વેલર્સ બે તબીબો પર ITનું સર્ચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાં જ્વેલર્સ-બે તબીબો પર ITનું સર્ચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહિયલમાં દરગાહની જમીન મુદ્દે એક પરિવારના ત્રણે ઝેરી દવા ગટગટાવી

હિંમતનગરમાં બંધ મકાનમાંથી રૂા.65 હજારની ચોરી

બુધવારેઇન્કમટેક્સ વિભાગની ત્રણ ટીમોએ એક જ્વેલર્સની ત્રણ સીસ્ટર કન્સર્ન પેઢીઓમાં બંધ બારણે તપાસ હાથ ધરતા બજાર વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એકાદ માસ અગાઉ એક સેમીનારનું આયોજન કરી કરદાતાઓને ડિસ્ક્લોઝર સ્કીમ અંગે માહિતી આપવામા આવી હતી અને ત્યારબાદ સાત હજાર ઉપરાંત નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી પરંતુ રીસ્પોન્સ મળતા વિભાગ દ્વારા સંભવિત કરદાતાઓની યાદી બનાવી એનાલીસીસ કરવામાં આવી રહ્યુ છે.

જેના અનુસંધાને બે તબીબો અને એક મેડીકલ સ્ટોરમાં ઇન્કમટેક્સ વિભાગની ટીમોએ સર્ચ હાથ ધર્યુ હતુ અને મોટી કરચોરી બહાર આવવાની સંભાવના વચ્ચે આજે ઇન્કમટેક્સ વિભાગની ત્રણ ટીમોએ શહેરની સી.એચ. જ્વેલર્સ ની ત્રણ સીસ્ટર કન્સર્ન પેઢીઓ ઉપર તપાસ હાથ ધરતા બજારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વિભાગની કામગીરીની વાત વાયુ વેગે પ્રસરી જતા જ્વેલર્સ બજારમાં દોડધામ મચી જવા પામી હતી.

ખૂબ જેથી ટૂંકા ગાળામાં આયકર વિભાગે બીજી વખત બંધબારણે તપાસ હાથ ધરતા કરચોરોમા ધાક પેદા થઈ રહી છે ડિસ્ક્લોઝર સ્કીમને રીસ્પોન્સ આપનારા કરચોરો વિરૂધ્ધ ગાળીયો કસવા આયકર વિભાગે કમર કસી છે અગામી સમયમાં વધુ કડક પગલા લેવાનાર હોવાનું અને ડિસ્ક્લોઝર સ્કીમને ગણકારનારાઓમાં અવેરનેસ લાવવા પ્રયાસ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ચાલુ વર્ષે કરચોરો વિરુદ્ધ મોટાપાયે ઝૂંબેશ હાથ ધરવામા આવનાર છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો