• Gujarati News
  • વૃદ્વાનું સારવાર દરમિયાન મોત

વૃદ્વાનું સારવાર દરમિયાન મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ : પ્રાંતિજતાલુકાના તખતગઢ ગામે રહેતા જયશ્રીબેન લુમ્બાભાઇ તરાર (62) તા.11 નવેમ્બરે બીમાર પડતા સારવાર માટે તખતગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. જયાંથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેણીનું સોમવારે સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.