તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગર |દેશ વિદેશમાં કાર્યરત બેંક ઓફ બરોડાના 109મા સ્થાપના દિન નિમિત્તે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર |દેશ-વિદેશમાં કાર્યરત બેંક ઓફ બરોડાના 109મા સ્થાપના દિન નિમિત્તે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર |દેશ-વિદેશમાં કાર્યરત બેંક ઓફ બરોડાના 109મા સ્થાપના દિન નિમિત્તે બુધવારે હિંમતનગરના બજાર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એગ્રીલોન ફેકટરી હિંમતનગરના મુખ્ય પ્રબંધક ગિરીશ ભટનાગર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બેંકના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતું. જેના માટે ખજાનચી હરેશભાઇ દરજીએ વૃક્ષોનું જતન કરવાની જવાબદારી ઉપાડવાની તૈયારી બતાવી હતી. 125 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રસંગે જોડાયા હતાં.

હિંમતનગરમાં બેંક ઓફ બરોડાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો