તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગર |હિંમતનગરના બાયપાસ રોડ પર થઇને ગત તા.19 જુલાઇના રોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર |હિંમતનગરના બાયપાસ રોડ પર થઇને ગત તા.19 જુલાઇના રોજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |હિંમતનગરના બાયપાસ રોડ પર થઇને ગત તા.19 જુલાઇના રોજ પસાર થઇ રહેલ કાર નં.જીજે.01.આરજી.4227ના ચાલકે ગફલત ભરી રીતે ડ્રાઇવીંગ કરી પ્લેઝર સ્કુટર નં.જીજે.09.એજે.7196ને ટક્કર મારી નારાયણભાઇ અમીચંદભાઇ પટેલને ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ કાર ચાલક ભાગી જતા હિમાંગીનીબેન નારાયણભાઇ પટેલે તેમની વિરૂધ્ધ હિંમતનગર બી-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગર નજીક કારે સ્કુટરને ટક્કર મારતા એકને ઇજા પહોંચી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો