તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગર |હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત બી.બી.એ. કોલેજમાં ગુરૂવારે સ્પર્ધાત્મક પરીક્ષાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર |હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત બી.બી.એ. કોલેજમાં ગુરૂવારે સ્પર્ધાત્મક પરીક્ષાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર |હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત બી.બી.એ. કોલેજમાં ગુરૂવારે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો શરૂ કરવાના ભાગરૂપે ડેમો લેકચરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બી.એ., બી.કોમ, બી.બી.એ., બી.એસ.સી. અને એમ.કોમ.ના મળી 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કાર્યકારી આચાર્ય એ.પી.દોશી, ર્ડા.બિપીનભાઇ પટેલ, ર્ડા.સુનિલભાઇ શાહ, કેવલભાઇ ત્રિવેદી, હર્ષભાઇ શાહ તથા હાર્દિકભાઇ પારેખે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળતા મેળવવી તે અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

હિંમતનગર બી.બી.એ. કોલેજમાં ડેમો લેકચર યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો