તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંભોઇ |હિંમતનગર તાલુકાના ઢુંઢર, વામોજ અને ગામડી ગામને સાંકળતા માર્ગને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંભોઇ |હિંમતનગર તાલુકાના ઢુંઢર, વામોજ અને ગામડી ગામને સાંકળતા માર્ગને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંભોઇ |હિંમતનગર તાલુકાના ઢુંઢર, વામોજ અને ગામડી ગામને સાંકળતા માર્ગને પાકો માર્ગ બનાવવા હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહજીએ રૂા.90 લાખ તેમજ આર.સી.સી. રોડ માટે રૂા.43 લાખની ગ્રાન્ટ ફાળવ્યા બાદ સોમવારે માર્ગનું કામગીરીનું ખાતમુર્હૂત કર્યુ હતું. પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ગણપતભાઇ પટેલ, ઢુંઢર સરપંચ ફૂલસિંહ પરમાર, અર્મતસિંહ પરમાર, વામોજ સરપંચ સંજયકુમાર પટેલ, યોગેશભાઇ પટેલ, ઢુંઢર દૂધ મંડળીના ચેરમેન લાલસિંહ રાઠોડ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઢુંઢર, વામોજ, ગામડી ગામને જોડતા માર્ગનું ખાતમુર્હૂત કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો