તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અિધકતમ ન્યૂનતમ હિંમતનગર31.026.0

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સૂર્યોદયકાલે

07.24am

હિંમતનરગમાં ટપાલ વિભાગ દ્વારા ડાક અદાલત યોજાશે

હિંમતનગર | ટપાલસેવાને લગતા પ્રશ્નો તથા પોસ્ટલ પેન્શનને લગતા પ્રશ્નોના નિકાલ માટે હિંમતનગર મુકામે મુખ્ય પોસ્ટ ઓફીસના પહેલા માળે વિભાગીય કાર્યાલયમાં તા.26/7/2016 ના રોજ ડાક/પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. અદાલતમાં ખાસ કરીને સાદી ટપાલ, રજિસ્ટર્ડ, મની ઓર્ડર, વી.પી.પાર્સલ, કાઉન્ટર સર્વિસ, સેવિંગ્સ બેંક તથા નાણાંકીય ગાલમાલ તથા પોસ્ટલ પેન્શનને લગતા પ્રશ્નો ચર્ચવામાં આવશે.

પૂર્વાનુમાન |આગામી બે દિવસમાં મહત્તમ તાપમાન ઘટવાને કારણે ગરમીમાં ઘટાડો થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો