તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જીતપુરકંપાથી મોટા કોટડા સુધી રોડ પરના માટીના પાળા હટાવાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીતપુરકંપાથી મોટા કોટડા સુધી રોડ પરના માટીના પાળા હટાવાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરથી22 કિ.મી. દૂર આવેલ જીતપુરકંપાથી મોટા કોટડા રોડ પર પાંચ ખેડૂતોએ માટીના પાળા બાંધી વરસાદી પાણીના વહેણમાં અડચણ ઉભી કરી હતી. જેના કારણે જીતપુરકંપામાં આવેલ કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જે અંગે જીતપુરકંપાના રહીશોએ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજુઆતને દિવ્ય ભાસ્કરે વાચા આપી હતી. ત્યારબાદ સોમવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાળા દૂર કરી પાંચ ખેડૂતો વિરૂધ્ધ રેવન્યુ રાહે કામગીરી કરાઇ હતી.

મોટા કોટડાથી જીતપુરકંપા જતા રોડ પર પાંચ ખેડૂતોએ ખેતરની માટી રોડ પર નાખી વરસાદી પાણીનો પ્રવાહ અવરોધ્યો હતો. જેના કારણે જીતપુરકંપામાં આવેલ કેટલાક ઘરોમાં પાણી ભરાઇ જતા રહીશોએ જિલ્લા ..અનુસંધાન8 પર

જીતપુરકંપાથી મોટા

વિકાસઅધિકારી સમક્ષ રજુઆત કરી હતી. જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી કાર્યપાલક ઇજનેર કે.કે.પટેલે નોટીસ આપ્યા બાદ સોમવારે સાધન સામગ્રી સાથે સ્થળ પર આવી માટીના પાળા દૂર કર્યા હતા અને પાંચેય ખેડૂતો વિરૂધ્ધ રેવન્યુ રાહે કામગીરી કરી હતી.

વિજયનગરસરકારી

આવ-જાકરવી પડતી હોઈ તંત્ર દ્વારા કીચડ હટાવી જવા-આવવા જેટલો માર્ગ નીકળે તેવી અમારી માંગણી છે. સાથે રસ્તા પર સ્થાનિક રહીશો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. જે દબાણ હટાવી આર.સી.સી. રસ્તો બનાવવા આમારી માંગણી છે. જે અંગે ગ્રામ પંચાયત સૂત્રોનો સંપર્ક સાધતા જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

ગાંભોઇપંથકમાં

જોકેજીવાત માણસને કે ખેતીપાકને કોઇ નુકશાન કરતી નથી. જીવાત ગમે તે દિશા તરફ સતત દોડતી માર્ગ પર જોવા મળે છે. જયારે હજારોની સંખ્યામાં ઉપદ્રવ પામેલ જીવાત ઘરની અંદરના ખંડો અને રસોડાની દિવાલોમાં પોપડાની જેમ બાઝી ગયેલી નજરે પડે છે. જીવાત ચોમાસાના પ્રારંભના ભેજવાળા વાતાવરણમાં રાતોરાત પેદા થઇ રસ્તાઓ પર હજારોની સંખ્યામાં ચાલવા લાગે છે.

ખાસ કરીને ખેતરના ખરાબાની જમીન, વાડ અને ઉકરડા જેવા સ્થળોએ હજારોની માત્રામાં ઉપરા ઉપરી પડ જામેલા જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ઉપદ્રવ પામેલ જીવાતને ઘણા અંધશ્રધ્ધાળુ લોકો માતાજીનો પ્રકોપ પણ માનતા હોય છે અને જીવાતથી બચવા શ્રધ્ધાળુ લોકો બાધા-આખડીઓ રાખીને પણ મન મનાવતા હોય છે. હાલ ગ્રામ્ય વિસ્તારોના કમાનોમાં તેમજ જાહેર માર્ગો પર ઠેર ઠેર લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જીવાતના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવા આગોતરૂ આયોજન કરી યોગ્ય પગલા ભરે એમ ગ્રામ્ય પ્રજા ઇચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો