તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રામાયણમાં ઝઘડો થતાં બે સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામાયણમાં ઝઘડો થતાં બે સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર | ઇડરતાલુકાના રામાયણ ગામે ગત તા.10જુલાઇના રોજ દિનેશભાઇ બેચરભાઇ ડાભીએ ભાડે રાખેલ જમીનમાં પથ્થર વીણતા હતા ત્યારે રામાયણ ગામના ભીખાજી ગલાજી ઠાકરડા અને લાલોડા ગામના બાલાજી જેહાજી ઠાકરડાએ આવી દિનેશભાઇને પથ્થર વીણતા અટકાવી ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ઇજા પહોંચાડી હતી. જે અંગે વિક્રમભાઇ દિનેશભાઇ ડાભીએ બંને જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો