તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારમાં વિજાપુર હાઇવે પર એબીસી કોમ્પલેક્ષ આગળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારમાં વિજાપુર હાઇવે પર એબીસી કોમ્પલેક્ષ આગળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારમાં વિજાપુર હાઇવે પર એબીસી કોમ્પલેક્ષ આગળ વરસાદી પાણીનો કોઇ નિકાલ હોવાથી મોટી માત્રામાં કોમ્પલેક્ષની આગળ મુખ્ય માર્ગ પર પાણી ભરાઇ રહેતા પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી ભરાઇ રહેતા ગંદકી ફેલાવા પામી છે તેમજ તેના થકી મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ સ્થાનિકોમાં સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો