તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રાંતિજમાંથી ડેન્ગ્યુનો કેસ મળી આવ્યો

પ્રાંતિજમાંથી ડેન્ગ્યુનો કેસ મળી આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજગોપીનાથ સોસાયટીમાં 17 વર્ષના યુવાનને ડેન્ગ્યુ થતા પહેલાં હિંમતનગર અને પછી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ગોપીનાથ સોસાયટીમાં રહેતાં અને પ્રાંતિજ નગર પાલિકા કોરપોર્ટર અને પાણી પુરવઠા સમિતિના ચેરમેન પહેલાદભાઇ પ્રજાપતિના પુત્રના પુત્ર હરનિસ નિલેષ કુમાર પ્રજાપતિ ઉ.વર્ષ 17 કે જેને પહેલાં તાવ આવતાં પ્રાંતિજ બાદ હિંમતનગર દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર દરમ્યાન ડેન્ગ્યુ હોવાનું માલુમ પડયું હતું ત્યારે કાઉન 50 ટકા થઈ જતાં તેને હિંમતનગર થી અમદાવાદની હોસ્પીટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

જયારે તંત્ર હાલતો પ્રાંતિજ સહિત તાલુકામાંથી એકલદોકલ કેસો મળી આવતાં હાલતો દોડતુ થયું છે.

અન્ય સમાચારો પણ છે...