તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગર | હિંમતનગરશહેરમાં ગુરૂવારે ભીખાભાઇ તેજાભાઇ રાઠોડ (ઉ.વ.54) પશુ દવાખાનાની

હિંમતનગર | હિંમતનગરશહેરમાં ગુરૂવારે ભીખાભાઇ તેજાભાઇ રાઠોડ (ઉ.વ.54) પશુ દવાખાનાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરશહેરમાં ગુરૂવારે ભીખાભાઇ તેજાભાઇ રાઠોડ (ઉ.વ.54) પશુ દવાખાનાની પાસે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાની ર્ડા.એમ.એ.સીદી્કીએ બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધી તપાસ ધરી હતી.

હિંમતનગરમાં શખસે દવા પી લેતા સારવાર અપાઇ

અન્ય સમાચારો પણ છે...