• Gujarati News
  • National
  • દરામલીમાં શો રૂમમાંથી 43 હજારની ચોરી

દરામલીમાં શો-રૂમમાંથી 43 હજારની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરતાલુકાના દરામલી ગામમાં શો-રૂમમાં મંગળ-બુધવારની રાત્રિ દરમિયાન રૂા.43 હજારની મત્તાની ચોરી થતા જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

ગત મંગળ-બુધવારની રાત્રિ દરમિયાન દરામલી-ઇડર રોડ પર આવેલ હરિહર શો-રૂમમાં પાછળનું શટલ ખોલી અંદરથી બે કોમ્પ્યુટર, એક લેપટોપ અને ટ્રેકટરની બે બેટરી મળી કુલ રૂા.43 હજારની મત્તાની ચોરી થઇ જતા ભરતભાઇ દિનેશભાઇ ચૌધરી઼એ જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...