તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાણી તળાવમાં 5 જણા ડૂબ્યાની અફવાથી દોડધામ

રાણી તળાવમાં 5 જણા ડૂબ્યાની અફવાથી દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇઅજાણ્યા ઇસમે આજે પોલીસ, 108 સહિતનાને મોબાઇલથી ઇડરના રાણી તળાવમાં પાંચ જણા ડૂબી ગયા હોવાની ખોટી જાણ કરી દોડતા કરી દીધા હતાં. અંગે પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી મેહુલ નામના યુવકના મોબાઇલ નં.9512415692 સામે ફરિયાદ નોંધી હતી.

અનંત ચતુર્દશી ગુરૂવારના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યુ હોવાથી તેનો વિકૃત આનંદ લેવા એક વ્યકિતએ મોબાઇલથી મેસેજ કર્યો હતો કે ઇડરના રાણી તળાવમાં પાંચ જણા ડૂબ્યા છે. ભાઇએ 108 ને પણ કોલ કરી અંગે જાણ કરી હતી. ખોટા મેસેજને પગલે પોલીસ, મામલતદાર સહિત આખુ તંત્ર દોડતુ થઇ ગયુ હતું.

અન્ય સમાચારો પણ છે...