• Gujarati News
  • National
  • સવગઢ ગામમાં સંધ્યા સભાનું આયોજન

સવગઢ ગામમાં સંધ્યા સભાનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગર તાલુકાના સવગઢ ગામમાં મંગળવારે સંધ્યા સભાનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સી તથા તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા. જયેશ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જેમાં મેડીકલ ઓફિસર નેહાબેન પટેલ તથા ર્ડા. રામાબેન ભગત દ્વારા આરોગ્યના જુદા જુદા કાર્યક્રમો તથા મળતી સેવાઓ તેમજ સરકારની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...