• Gujarati News
  • અનુસંધાન પાના નં.10નું ચાલુ...

અનુસંધાન પાના નં.10નું ચાલુ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂત્રનેસાર્થક કરતા હતા. તેઓ ઉચ્ચ હોદા્ પર બિરાજેલા હોવા છતાં જયારે તેઓ બિમાર પડયા ત્યારે ફેડરેશનમાં ઠરાવ કરીને તેમની દવા કરાવવા વાહન વ્યવસ્થા કરાઇ હતી. ઉપરાંત તેમણે રાજયના તમામ દૂધ ઉત્પાદકોલક્ષી નિર્ણયો લઇને કોઇને અન્યાય થાય તે જોવાની સુચના આપતા હતા. પ્રસંગે મંત્રી રમણલાલ વોરાએ દૂધ ઉત્પાદકોને સારા ભાવ મળે તે માટે સક્રિય હોવાનું જણાવ્યુ હતું તેમજ દૂધ ઉત્પાદનમાં ગુજરાત અગાઉ છઠ્ઠા નંબર ઉપરથી ચોથા નંબર ઉપર આવી ગયુ છે, તેમ જણાવી ઉમેર્યુ હતું કે એક સર્વે મુજબ 12 વ્યકિતઓએ એક વ્યકિત અટરલી, બટરલી, અમૂલ દૂધ પીવે છે, જે સહકારી ચળવળની સિધ્ધિ છે. નેશનલ મિલ્ક ડેની ઉજવણી પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, બેન્કના ચેરમેન અમીચંદભાઇ પટેલ, અ્ને ડિરેક્ટર મહેશભાઇ પટેલ, પૂર્વ મંત્રી વી.ડી.ઝાલા, જયેન્દ્રસિંહ રાઠોડ, સાબરડેરીના ડિરેકટરો, ડેરીઓના ચેરમેન અને મહિલા દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ વાઇસ ચેરમેન કાંતિભાઇ પટેલે કરી હતી.

વિવિધસાધન સહાયનું વિતરણ

સાબરડેરીખાતે મિલ્ક ડેની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે મહિલા દૂધ મંડળીઓ માટે જમીન, વધુ દૂધ ભરાવનાર દૂધ ઉત્પાદકોને પ્રમાણપત્ર તથા મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે શરૂ કરેલી ર્માં વાત્સલ્ય યોજના હેઠળ કેટલાક લાભાર્થીઓને વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા હતા.

મોડાસાના...

રહેતાયુવકના એક સંબંધીના જણાવ્યા મુજબ પ્રેમલ(નામ બદલ્યુ છે) ગૂમ થતાં અમો મંગળવારની રાત્રીએ પોલીસને જાણ કરી હતી.આ ઘટના અંગે બુધવાર સાંજ સુધી કોઇ પોલીસ ફરીયાદ કરાઇ હતી.

યુવક બેહોરશ થતાં તેને મૃત સમજી અપહરણકારો ગભરાયા

મંગળવારના આખી રાત્રી દરમ્યાન અજાણ્યા શખ્સોએ પ્રેમલ (નામ બદલ્યુ છે)ને ગાડીમાં ઢોર માર મારતાં યુવક બેહોશ થઇ જતાં અપહરણકારો તેને મૃત્યુ પામેલો સમજી ગભરાયા હતા અને તેને ખાઇ કે નદીમાં ફેકી દેવાના ફીતરાગમાં લોકોએ ગાડી માલપુરના વાત્રક બ્રીજ પાસે પાર્ક કરી હતી. શખ્સોની નજર બચાવી હોશમાં આવેલ યુવક ગાડીમાંથી અંધારાનો લાભ લઇ ભાગી જઇ પોતાના મૂળ વતન ના ગામે પહોંચ્યો હતો.જયાંથી તેને સારવાર માટે મોડાસા લવાયો હતો. એવી હકીકત તેના એક સંબંધીએ જણાવી હતી.

વિજ્ઞાનપ્રવાહ...

પ્રવાહનીપરીક્ષા દરમિયાન 76 થી વધુ પરીક્ષા કેન્દ્રો પર સીસી ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અથવા કોપી કેસ કરતા વિદ્યાર્થીઓ સીસી ટી.વી.માં કેદ