• Gujarati News
  • National
  • હિંમતનગરમાં વિિવધ સ્થળો પર હોલીકા દહન કરાયુ

હિંમતનગરમાં વિિવધ સ્થળો પર હોલીકા દહન કરાયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લામાં રવિવારે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સુમારે હિંમતનગર તેમજ તાલુકા સેન્ટરો અને ગ્રામિણ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં ધાણી હોમી પ્રદક્ષિણા કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. દરમિયાન આજે સોમવારે પ્રજાજનો સુકારંગથી ધૂળેટી પર્વની ઉજવણી કરશે.સાબરકાંઠાજિલ્લામા રવિવારે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં શહેરોમાં લાકડા તો ગ્રામિણ વિસ્તારોમાં છાણમાંથી બનાવેલા હોળાયા ખડકી સાંજના સુમારે હોળી પ્રગટાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...