તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇલોલ |હિંમતનગર પાસેના વિરપુરના આલ્ફા આઇ.ટી.આઇ હોલ ખાતે તાજેતરમાં અલાયન્સ

ઇલોલ |હિંમતનગર પાસેના વિરપુરના આલ્ફા આઇ.ટી.આઇ હોલ ખાતે તાજેતરમાં અલાયન્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇલોલ |હિંમતનગર પાસેના વિરપુરના આલ્ફા આઇ.ટી.આઇ હોલ ખાતે તાજેતરમાં અલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટીસના સહયોગથી દર્શન સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને મહિલા સહાયતા કેન્દ્ર 1081ના અધિકારીઓ, સાત ગામના પીસ મેકર અને આલ્ફા આઇ.ટી.આઇ. સ્ટાફ, તથા રાહુલભાઇ સોલંકી, શબાનાબેન મનસુરી સહિતે હાજરી આપી હતી. તસ્વીર-એ.વી.રાવલ

વિરપુરમાં વિશ્વશાંતિ દિન ઊજવાયો

અન્ય સમાચારો પણ છે...