તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેતાપુરામાંથી દારૂ ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરશહેરના મહેતાપુરામાંથી મંગળવારે બપોરે સાડા બારેક વાગ્યાના સુમારે દિપેશ બંસીલાલ ખરાડી અને શૈલેશ નાગજીભાઇ ગામેતી (બંને રહે.પાલપાદર બીંછીવાડા ડુંગરપુર) ને ત્રણ થેલામાં 25 નંગ દારૂની બોટલ અંદાજે કિંમત રૂા.10 હજાર સાથે મળી આવતા બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સાંકાભાઇ ખેંગારભાઇએ ફરિયાદ નોંધાવી હતી. બંનેની અટકાયત કરી દારૂનો જથ્થો કયાં પહોંચાડવામાં આવી રહ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...