તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગર | ઇડરમાંરહેતા જફરૂલ્લાખાન પઠાણની ટવેરા ગાડી નં.જીજે.08.એફ.9328ને વર્ષ અગાઉ

હિંમતનગર | ઇડરમાંરહેતા જફરૂલ્લાખાન પઠાણની ટવેરા ગાડી નં.જીજે.08.એફ.9328ને વર્ષ અગાઉ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | ઇડરમાંરહેતા જફરૂલ્લાખાન પઠાણની ટવેરા ગાડી નં.જીજે.08.એફ.9328ને વર્ષ અગાઉ માસિક રૂા.7000 ભાડુ આપવાનું નક્કી કરી દરામલીના રફીક એહમદભાઇ મનસૂરી લઇ ગયા હતા. માસિક ભાડુ નહિ આપતા તથા ગાડી પરત આપી બારોબાર અન્યને વેચી કાઢતાં જફરૂલ્લાખાને ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઇડરમાં ભાડે ફેરવવા લઇ જઇ ગાડી પરત આપતા ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...