• Gujarati News
  • National
  • હિંમતનગર| સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં પણ જિલ્લા

હિંમતનગર| સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં પણ જિલ્લા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં પણ જિલ્લા પંચાયતમાં અધિકારીઓ ચૂંટાયેલા સદસ્યોની ઉપેક્ષા કરતા હોવાની વ્યાપક ફરિયાદ બાદ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં ધારાસભ્ય તથા સદસ્યોની જાણ બહાર વિકાસ કાર્યોના ઉદઘાટન કરવાના મામલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કર્યા બાદ પણ પરિણામ મળતા મંગળવારે ખેડબ્રહ્માના ધારાસભ્યની આગેવાનીમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત સદસ્યો ધરણા પ્રદર્શન યોજી દેખાવો કરશે.

અન્ય સમાચારો પણ છે...