• Gujarati News
  • National
  • વામોજની ઘટના આરોપીઓ 7 દી\'ના રિમાન્ડ પર છે

વામોજની ઘટના આરોપીઓ 7 દી\'ના રિમાન્ડ પર છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના વામોજ ગામના વ્યક્તિ સાથે મહિલાના અવાજમાં વાત કરી રૂા.11.19 લાખની છેતરપિંડી આચરનાર દિલ્હીના ત્રણ ઠગના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ સાબરકાંઠા એલ.સી.બી. ફરીથી દિલ્હી પહોંચી છે અને વધુ એક મોબાઇલ રીકવર કરવા પ્રયાસ હાથ ધર્યો છે.

ગત સપ્તાહમાં સાબરકાંઠા એલ.સી.બી.એ વામોજના પોપટભાઇ પટેલ સાથે રૂા.11.19 લાખનો ફ્રોડ થયા બાદ પંદર દિવસના ટૂંકા ગાળામાં દિલ્હી જઇ મનીષ સંજીવકુમાર રામ, જયપ્રકાશ સુદર્શન રાયને પકડી લાવી સૂત્રધાર અમીત રાજેન્દ્રસિંહ વાલ્મીકીને પણ જાળવી છાબી હિંમતનગર ખાતેથી ઝડપી પાડ્યા બાદ ગુરૂવારે કોર્ટમાં રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...