• Gujarati News
  • હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરાઇ રહ્યુ

હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરાઇ રહ્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરાઇ રહ્યુ છે ત્યારે તંત્રની બેદરકારીને કારણે માટીનું પુરાણ યોગ્ય રીતે કરાતા ગુરૂવારે કસ્બા ખજુરી મસ્જિદ આગળ એક ટ્રક ખાડામાં ઉતરી ગયો હતો. તસ્વીર : બટુક પટેલ

ટ્રક ખાડામાં ખુપી ગઇ