• Gujarati News
  • પૂર્વ ચેરમેનને નાસ્કાર્બ દ્વારા એવોર્ડ

પૂર્વ ચેરમેનને નાસ્કાર્બ દ્વારા એવોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ ચેરમેનને નાસ્કાર્બ દ્વારા એવોર્ડ

હિંમતનગર|નેશનલ કો.ઓપ. એગ્રી. બેંન્કસ ફેડરેશન મુંબઇ દ્વારા વર્ષ 2013-14 માં ઉત્તમ કામગીરી માટેનો બેસ્ટ ટર્ન એરાઉન્ડ પરફોર્મન્સ એવોર્ડ ગુજરાત રાજય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના પૂર્વ ચેરમેન કનુભાઇ પટેલને તાજેતરમાં અર્પણ કરાયો હતો. ત્રિવેન્દ્રમ ખાતે કેરળમાં અપાયેલ એવોર્ડ બેકના વર્તમાન ચેરમેન ધિરેનભાઇ પટેલ સહિતે સ્વીકાર્યો હતો.