તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખેડૂત ગ્રાહક બજારમાં 74, 250ના શાકભાજીનું વેચાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત ગ્રાહક બજારમાં 74, 250ના શાકભાજીનું વેચાણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાળાનીગરમીનું પ્રમાણ વધતા શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થાય છે ત્યારે રવિવારે હિંમતનગરના ખેડૂત ગ્રાહક બજારમાં રીંગણ, પાલક, મેથી સહિતની શાકભાજીના વેચાણ માટે આવેલા ખેડૂતો પાસેથી ગ્રાહકોએ રૂા.74250 કિંમતની શાકભાજીની ખરીદી કરી હતી.

અંગે વિગત આપતા ખેડૂત ગ્રાહક બજારના સૂત્રોએ જણાવ્યુ હતું કે, હિંમતનગરના ખેડૂત ગ્રાહક બજારમાં 17 ખેડૂતો શાકભાજીના વેચાણ માટે આવ્યા હતા. જયારે 778 ગ્રાહકોએ ખેડૂતો પાસેથી રૂા.74250ની કિંમતની શાકભાજીની ખરીદી કરી હતી. જયારે તલોદમાં 8 ખેડૂતોએ રૂા.5650નું શાકભાજી તથા પ્રાંતિજમાં 4 ખેડૂતોએ રૂા.4645ની શાકભાજીનું વેચાણ કર્યુ હતું. ખેડબ્રહ્મા અને વડાલીના ખેડૂત ગ્રાહક બજારમાં એકપણ ખેડૂત શાકભાજીના વેચાણ માટે ફરકયા હોવાથી ગ્રાહકોને નિરાશા સાંપડી હતી.

ખેડબ્રહ્મા અને વડાલીના ખેડૂત ગ્રાહક બજારમાં ખેડૂતો ફરકયા પણ નહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો