તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 350 મીટરની લંબાઇ ધરાવતા અંડરબ્રીજ પર સર્વિસ રોડ સાથે ડ્રેનેજ લાઇનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

350 મીટરની લંબાઇ ધરાવતા અંડરબ્રીજ પર સર્વિસ રોડ સાથે ડ્રેનેજ લાઇનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા-ઉદયપુરના બંધ ફાટકમાંથી મુક્તિ

હિંમતનગરપાલિકા પ્રમુખ નિલાબેન પટેલે જણાવ્યુ હતું કે, સહકાર હોલથી સ્વામીનારાયણ મંદિર સુધીના માર્ગ પર અંડરબ્રીજ બની જતા નગરજનોને બંને લાઇનો પર આવેલા ફાટકો બંધ રહેતા અવરજવર કરવામાં જે મુશ્કેલી વેઠવી પડે છે તેમાંથી આગામી સમયમાં મુકિત મળશે, સાથે સાથે શહેરની ટ્રાફીક સમસ્યા હલ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો