તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • \"બેટી વધાવો, બેટી પઢાવો\' અંતર્ગત મહિલા સંમેલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

\"બેટી વધાવો, બેટી પઢાવો\' અંતર્ગત મહિલા સંમેલન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોશીનાસી.એચ.સી. ખાતે જિલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગર દ્વારા સિવિલ જજ એચ.જે.જોટાણીયાના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજાયુ હતું. જેમાં કલાકારો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યુ હતું તથા સિવિલ જજ દ્વારા કાયદાકીય ભાષામાં ગર્ભપાત માટે કોઇના દબાણમાં કે બળજબરી પૂર્વક ગર્ભપાત કરાવવામાં આવે તો તે માટે સ્ત્રીઓએ કોર્ટનો સંપર્ક કરવા તથા અંગે કાયદામાં શું જોગવાઇઓ છે .

તેની માહિતી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી જીતુભાઇ સુથાર, ટી.એચ.ઓ. ર્ડા.કેતન અસારી, આરોગ્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો