તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહિલાએ ત્રાસ અપાતા 6 સાસરિયા સામે ફરિયાદ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાએ ત્રાસ અપાતા 6 સાસરિયા સામે ફરિયાદ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડરતાલુકાના બડોલી ગામની મહિલાને લગ્નના ચારેક માસ બાદથી પતિ સહિત સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતા મહિલાએ ઇડર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

બડોલી ગામના આરતીબેન પંડ્યાને લગ્નના ચાર મહિના પછી પતિ ચિરાગભાઇ ઉર્ફે દિપકભાઇ દશરથભાઇ શ્રીગોડ, સસરા દશરથભાઇ શ્રીગોડ, સાસુ નંદુબેન શ્રીગોડ, નણંદ સૂર્યાબાળા શ્રીગોડ સહિત સાસરીયાઓએ આરતીબેનને કહેલ કે તારા મા-બાપે દહેજમાં ફૂટી કોડી પણ આપી નથી અને આરતીબેનના પિતા પાસે એકટીવા તથા કારની માંગણી કરી અવારનવાર ઝઘડા કરી કહેતા કે તું ઘરકામ બરાબર કરતી નથી અને સંતાનમાં પણ કંઈ નથી, તને રાખવી નથી તેમ કહી કાઢી મુકવાનું કહી દહેજની માંગણીઓ કરાતાં આરતીબેને કંટાળીને સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ નોધાવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો