તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇલોલની PHCનું કામ થતાં આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇલોલ | ઇલોલખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મામલે કલેક્ટરને આવેદન અાપવામાં આવ્યું છે. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બિલ્ડીંગ ઉતારીને નવીન બનાવવાનો કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો હોવા છતાં પ્રોસીઝર પૂરી થવાને એક વર્ષનો સમય વિતી ગયો છે. પરંતુ કામ થતાં અા મુદ્દે ગુરૂવારે હિંમતનગર તાલુકા કોંગ્રેસે ભૂખ ઉતારવા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી કલેક્ટર તેમજ ડી.એસ.પી. ને જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો