• Gujarati News
  • શીકા પાસે બટાકા ભરેલી ટ્રક પલટી

શીકા પાસે બટાકા ભરેલી ટ્રક પલટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શીણોલ |શીકા- હિંમતનગર માર્ગ ઉપરથી પસાર થઇ રહેલ ટ્રકના ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ સાઇડે ટ્રકે પલ્ટી મારી હતી. બટાકા ભરેલ વાહનમાંથી બટાકા મોટાપ્રમાણમાં માર્ગ ઉપર પથરાયા હતા. ટ્રક રમોસથી સુરત તરફ જઇ રહયો હતો. સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળતા રાહત વર્તાઇ હતી. /ઓમપ્રકાશ