તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગર |હિંમતનગર બી.એસ.અેન.એલ.ના તમામ અધિકારીઓ સ્ટાન્ડર્ડ પે સ્કેલ, સેવા નિવૃત્તિ

હિંમતનગર |હિંમતનગર બી.એસ.અેન.એલ.ના તમામ અધિકારીઓ સ્ટાન્ડર્ડ પે સ્કેલ, સેવા નિવૃત્તિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |હિંમતનગર બી.એસ.અેન.એલ.ના તમામ અધિકારીઓ સ્ટાન્ડર્ડ પે સ્કેલ, સેવા નિવૃત્તિ લાભ અને પ્રમોશન પોલીસી (બઢતી)ના મુદ્દે બે દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતાં. પ્રશ્નો ઘણા લાંબા સમયથી વણઉક્લેલ હોવાથી બી.એસ.એન.એલ. ના 65 થી 66 અધિકારીઓએ કચેરી સમક્ષ પ્રતિક ભુખ હડતાલ ઉપર ઉતર્યા હતાં.

હિંમતનગરમાં બઢતી મુદ્દે BSNL અધિકારીઓના પ્રતિક ઉપવાસ

અન્ય સમાચારો પણ છે...