તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોરીયાના સ્નાતન આશ્રમના મહંતના પુત્રનું મોત નીપજ્યું

બોરીયાના સ્નાતન આશ્રમના મહંતના પુત્રનું મોત નીપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજનાતાજપુરકૂઇ પાસે આવેલા મજરા-તલોદ રોડ પર ઘડકણ પાસે તાજેતરમાં ક્રેન પાછળ વાન ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્થળ પર એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત કુલદીપ વસંતરામ મહરાજ(રહે.બોરીયાસીતવાડા)ને સારવાર માટે પ્રાંતિજથી હિંમતનગર અને અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં 8 દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ બુધવારે કુલદીપનું મોત નીપજતાં બોરીયા સીતવાડા ગામમાં શોકનાે માહોલ છવાઇ ગયો હતો. કુલદીપની અંતિમયાત્રામાં આખુ ગામ જોડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...