તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવરાત્રિનાદિવસો દરમિયાન ફાયર સેફટી માટે તંત્ર દ્વારા કોઇ જાહેરનામુ

નવરાત્રિનાદિવસો દરમિયાન ફાયર સેફટી માટે તંત્ર દ્વારા કોઇ જાહેરનામુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવરાત્રિનાદિવસો દરમિયાન ફાયર સેફટી માટે તંત્ર દ્વારા કોઇ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ નથી. પરંતુ સાબરકાંઠાની ઇન્સ્ટીટયુટ ઓફ ફાયર સેફટી દ્વારા નવરાત્રિ દરમિયાન ગરબા આયોજકોની માગણી મુજબ સેવાઓ પુરી પાડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઝૂલતા તોરણની ઉંચાઇ, ઇમરજન્સી એકઝીટ, ફાયર એસ્ટીંગ્યૂશરની વ્યવસ્થા, ફૂડકોર્ટનું આયોજન, ગેસ સીલીન્ડર, સીએનજી વાહનો, સ્ટેજની મજબૂતાઇ વગેરે બાબતોમાં માર્ગદર્શન અને મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...