• Gujarati News
  • National
  • હિંમતનગર પાલિકા શહેરમાં પાંચ સ્થળોએ ટ્રાફિક સિગ્નલ લગાવશે

હિંમતનગર પાલિકા શહેરમાં પાંચ સ્થળોએ ટ્રાફિક સિગ્નલ લગાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | શહેરમાંટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા સિવિલ સર્કલ, મોતીપુરા, ન્યાયમંદિર, મહાવીરનગર ચાર રસ્તા અને ટાવર ચોક ખાતે ટ્રાફીક સિગ્નલ લગાવવામાં આવશે.

નગરપાલિકાના મુખ્ય અધિકારી જીજ્ઞેશભાઇ ગોરે જણાવ્યું કે, જિલ્લા કલેકટર પી.સ્વરૂપના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા ટ્રાફિક સલાહકાર સમિતિની બેઠકમાં ટ્રાફિક સમસ્યા કદૂર કરવા ચર્ચા-વિચારણા બાદ શહેરમાં પાંચ સ્થળોએ સિગ્નલ લગાવવા નક્કી થયું હતું.

અન્ય સમાચારો પણ છે...