તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર સાયન્સ કોલેજનું ગૌરવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર સાયન્સ કોલેજનું ગૌરવ

હિંમતનગર| એચ.એન.એસ.બી.લિ.સાયન્સ કોલેજ હિંમતનગરના વિદ્યાર્થી પ્રજાપતિ જૈમીન મુકેશભાઇએ બી.એસ.સી. સેમેસ્ટર-1ની પરીક્ષામાં કુલ ગુણ-650માંથી 596 ગુણ મેળવી યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઇ કોલેજને ગૌરવ અપાવવા બદલ કોલેજના આચાર્ય ર્ડા.બી.એસ.પટેલ તથા સ્ટાફ પરિવારે અભિનંદન આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો