તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અઢી મહિના પૂર્વે થયેલી છેડતીની ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અઢી મહિના પૂર્વે થયેલી છેડતીની ફરિયાદ નોંધાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર| ગતતા.28/12/16ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે દેરોલ ગામમાં ખેતમજૂરી કરતા પરીવારની સગીર વયની દિકરીનો પગ ખેંચી હાથ પકડી લઇ જઇ ગણેશબાપુ મૈડા (રહે.પાડલા વિષ્ણુ તા.ગલીયાકોટ, જી.ડુંગરપુર) નામના ઇસમે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે સગીરાએ બૂમાબૂમ કરતા તેનો પરીવાર દોડી આવ્યો હતો અને ગણેશની સાથેના ઇસમો ધનજી વાલજી બામણીયા (રહે.ચીખલી, જી.ડુંગરપુર) તથા મણીલાલ વેસ્તા બામણીયા (રહે.સાલેડા, તા.ચીખલી, જી.ડુંગરપુર) ગાળો બોલી કોઇને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનાર સગીરાનો જન્મનો દાખલો લેવામાં અઢી માસ વીતી જતા સોમવારે મોડી સાંજે સગીરાની માતાએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો