તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગર | હિંમતનગરકેળવણી મંડળ સંચાલિત સાયન્સ કોલેજ હિંમતનગરની રાષ્ટ્રીય સેવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર | હિંમતનગરકેળવણી મંડળ સંચાલિત સાયન્સ કોલેજ હિંમતનગરની રાષ્ટ્રીય સેવા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરકેળવણી મંડળ સંચાલિત સાયન્સ કોલેજ હિંમતનગરની રાષ્ટ્રીય સેવા યોજના યુનિટની વાર્ષિક શિબિર સોનાસણ ખાતે તા.24 ફેબ્રુઆરથી 2 માર્ચ સુધી યોજાઇ હતી. કેળવણી મંડળના પ્રમુખ નાથાભાઇ પટેલે શિબિરની પ્રવૃતિઓને બિરદાવી યુવાનોને સાચા રાષ્ટ્ર ભકત બનવાની સલાહ આપી હતી. નવનીતભાઇ પટેલ, મેડીકલ માઇક્રોબાયોલોજીસ્ટ, મોડાસાએ માનવ જીવન અને તંદુરસ્તી વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પૂરી પાડી હતી. પ્રોગ્રામ ઓફીસર ર્ડા.એમ.એમ.પ્રજાપતિએ શિબિર અહેવાલ અને પ્રો.ઓ. ર્ડા.બી.એ.પટેલે આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો