તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગર|હિંમતનગરના છાપરીયાવિસ્તારમાં આવેલા સ્ટાર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી બચાવો દિવસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર|હિંમતનગરના છાપરીયાવિસ્તારમાં આવેલા સ્ટાર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી બચાવો દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર|હિંમતનગરના છાપરીયાવિસ્તારમાં આવેલા સ્ટાર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી બચાવો દિવસ અંતર્ગત બાળકોને જાગૃતિ હેતુસર ઘર આંગણાના પક્ષીને લુપ્ત થતુ બચાવવા સહીયારો પ્રયાસ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. શાળાના આચાર્ય તેમજ શિક્ષિકા બહેનોએ પ્રસંગે વિશ્વ ચકલી બચાવો દિવસની સાથે રહી ઉજવણી કરી હતી. તેવી રીતે ઇડર તાલુકાની શેરપુર પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને લુપ્ત થતી ચકલીની જાતિને બચાવવા સમજ આપી ચકલીઓ માટે પાણીના કૂંડા તથા માળા આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો