તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગર | તા.18માર્ચના રોજ ગ્રોમોર સ્કૂલમાં વાર્ષિકોત્સવ સાથે પ્રમાણપત્ર વિતરણનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર | તા.18માર્ચના રોજ ગ્રોમોર સ્કૂલમાં વાર્ષિકોત્સવ સાથે પ્રમાણપત્ર વિતરણનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | તા.18માર્ચના રોજ ગ્રોમોર સ્કૂલમાં વાર્ષિકોત્સવ સાથે પ્રમાણપત્ર વિતરણનું આયોજન કરાયુ હતું. જેમાં વર્ષ દરમિયાન કરેલી વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ સાથે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે એમ.આર.સોલંકી, અમરસિંહ રહેવર, રેખાબેન ઉપાધ્યાય, વાલીગણ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો