તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગર | હિંમતનગરમાંમંગળવારે સવારે આઠ વાગ્યે શહેરના બગીચા વિસ્તારમાં કાશી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર | હિંમતનગરમાંમંગળવારે સવારે આઠ વાગ્યે શહેરના બગીચા વિસ્તારમાં કાશી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરમાંમંગળવારે સવારે આઠ વાગ્યે શહેરના બગીચા વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં રહેતા લવ ભરતભાઇ ભટ્ટને પ્રતાપસિંહ રણજીતસિંહ ઉદાવતે જીમ બંધ કરી અમદાવાદ જતો રહેવા ધમકી આપી લોખંડની પાઇપથી ગોદા માર્યા હતા, ગોપાલસિંહ રણજીતસિંહ સોલંકીએ પણ ઝપાઝપી કરી હતી. બી-ડીવીઝન પોલીસે બંને વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો