તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સા.કાં. જિલ્લા ભાજપના હોદે્દારોની બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સા.કાં. જિલ્લા ભાજપના હોદે્દારોની બેઠક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરપ્રદેશમાંથીગુજરાતના વિસ્તારક તરીકે આવેલા રાજુભાઇ શુકલાએ સાબરકાંઠા જિલ્લા ભાજપના હોદે્દારોને સોમવારે મળેલી બેઠકમાં જણાવ્યુ હતું કે, ઉત્તરપ્રદેશની થીમ મુજબ ગુજરાતની ચૂંટણી લડાશે. પૂર્ણ સમયના કાર્યકર્તાઓ પ્રશિક્ષણ શિબિરો, સંમેલનો અને કર્મઠ કાર્યકર્તાઓની ટીમોને કામે લગાડી કાર્યકરો આગામી ચૂંટણીનું આયોજન કરશે.

દરેક કાર્યકર્તા પોતાની પ્રોફાઇલ બનાવે, પ્રવકતા તરીકે કામ કરે અને આગામી દિવસોમાં કર્મઠ કાર્યકર્તાઓની ટીમો દ્વારા સરકારે કરેલ કામગીરી અને વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તેની પર ભાર મૂકયો હતો. આગામી 6ઠ્ઠી એપ્રિલે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી માટે માર્ગદર્શન અપાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો