તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગરમાં ખાડીયામાં મહિલાને છેડતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાં ખાડીયામાં મહિલાને છેડતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનાખાડીયામાં એક મહિલાની પાસે આવી હાથ પકડી છેડતી કરતા હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળા ઉમટયા હતા. બી-ડીવીઝન પોલીસે મહિલાના રહેઠાણ વિસ્તારમાં રહેત ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

હિંમતનગરના હડિયોલપુલ છાપરીયાના અશરફનગર નીચવાસમાં રહેતી મહિલા એકટીવા લઇને ઘેરથી ખાડીયા ચાર રસ્તા પાસે આવેલા ફેશન પોઇન્ટની દુકાને ડ્રેસ લેવા જઇ રહ્યા હતા ત્યારે મહામંદિર ચોક આગળ મહિલાના વિસ્તારમાં રહેતો ઇરફાન લીયાકતમીયા ચૌહાણ બાઇક ઉપર આવી ચઢયો હતો અને મહિલાનું એકટીવા ઉભુ રખાવી મહિલાનો હાથ પકડી બિભત્સ ગાળો બોલી છેડતી કરતા મહિલાએ બૂમાબૂમ કરી હતી અને લોકોના ટોળા ઉમટતા છેડતી કરનાર ઇસમ પલાયન થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો