• Gujarati News
  • National
  • હિંમતનગર | બનાસકાંઠામાંઅતિવૃષ્ટ્રીનો ભોગ બનેલા માનવ અને પશુજીવન માટે અસરગ્રસ્તોને

હિંમતનગર | બનાસકાંઠામાંઅતિવૃષ્ટ્રીનો ભોગ બનેલા માનવ અને પશુજીવન માટે અસરગ્રસ્તોને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | બનાસકાંઠામાંઅતિવૃષ્ટ્રીનો ભોગ બનેલા માનવ અને પશુજીવન માટે અસરગ્રસ્તોને મદદ કરવા હિંમતનગર તાલુકાના જાંબુડી ગામના યુવા અગ્રણીઓ રાજુભાઇ એમ.પટેલ, હિતેષભાઇ આર.પટેલ, અલ્પેશભાઇ બી.પટેલ અને સ્થાનિક ગ્રામજનો ના સહયોગથી બનાસના અસરગ્રસ્તોને અનાજ ઘાસ, જરૂરી સામગ્રી અને કરીયાણાનો જથ્થો બનાસ રવાના કરી અસરગ્રસ્તો સુધી પહોંચાડી માનવતાની ફરજ નિભાવી છે.

અન્ય સમાચારો પણ છે...